શોધખોળ કરો
યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં હોટ અંદાજમાં પહોંચી એક્સ-ગર્લફ્રેન્ડ કિમ શર્મા, જુઓ વીડિયો
મુંબઈમાં યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કિમ શર્મા પણ પહોંચી હતી.

મુંબઈ: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે થોડા દિવસો પહેલા જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. આજે મુંબઈમાં યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કિમ શર્મા પણ પહોંચી હતી.
યુવરાજ સિંહની આ પાર્ટીમાં કિમ શર્મા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. ફ્લોરસ ડ્રેસમાં કિમ ખૂબ જ હોટ લાગી રહી હતી.
યુવરાજ સિંહ અને કિમ શર્માએ આશરે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. 2007માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કિમ શર્મા હાલ મોટા પડદા પરથી દૂર છે પરંતુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
વધુ વાંચો





















