શોધખોળ કરો
3 અફેર અને 3 બાળકોનાં પિતા સાથે લગ્ન કર્યા બાદ હવે આ એક્ટ્રેસનું નવું ‘લફરું’ આવ્યું સામે
1/3

આ પહેલાં ક્રિકેટર યુવરાજ સિંહ સાથે તેનું અફેર હતું. બંનેના રિલેશન આશરે ચાર વર્ષ ચાલ્યા તે બાદ વર્ષ 2007માં તેમનું બ્રેકઅપ થયું. યુવરાજ બાદ કિમનું નામ ડિઝાઇનર અર્જુન ખન્ના સાથે પણ જોડાયુ હતું. ઉપરાંત કિમ સ્પેનિશ બોયફ્રેન્ડ કાર્લોસ મરિનને પણ ડેટ કરી ચુકી છે. જે બાદ તેણે અલી સાથે લગ્ન કર્યા હતાં.
2/3

કિમ શર્મા હર્ષવર્ધન પહેલાં ત્રણ પુરૂષો સાથે રિલેશનમાં હતી આ સાથે જ તેણે ત્રણ બાળકોનાં પિતા સાથે પણ લગ્ન કર્યા હતાં. કિમનો EX પતિ કેન્યાનો બિઝનેસ મેન અલી પુંજાની હતો. તેનાં આ બીજા લગ્ન હતા અને પહેલી પત્નીથી તેને ત્રણ બાળકો હતા.
Published at : 21 Dec 2018 07:04 AM (IST)
View More




















