શોધખોળ કરો

કિશ્વર મર્ચેંટ બોલ્ડ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, સામે આવી તસવીરો

આ તસવીરમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ સ્વિમસૂટમાં બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટ હાલના દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. ટીવી એક્ટ્રેસે પોતાના ફેન્સ માટે વેકેશન આલ્બમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાલમાં જ કિશ્વર મર્ચેંટએ બ્લેકે બિકિનીમાં તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 

When you love your work, everyday is a holiday ????✨

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

View this post on Instagram
 

Main Heroine Hoon ???????????? @tat.india @fitzupofficial #fitnessfiestainphuket ????

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

આ તસવીરમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ સ્વિમસૂટમાં બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આશરે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સુયાશ રાય સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
 

Coz blue is definitely the colour of the season ???? #throwback ???? : @mrinmaiparab ????

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

View this post on Instagram
 

Is that clear .. ? Not well but still managing to chill thanks to @vistarooms .. ❤️❤️

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

આ બંને કપલ વચ્ચે સાત વર્ષનું અંતર છે. એક્ટ્રેસે કહ્યું શરૂઆતના સમયમાં તેણે પરિવારના સવાલો સામે લડવું પડ્યું હતું. અંતમાં પરિવારે તેમના રિલેશનને સ્વીકાર્યો અને બંને એક થયા હતા.

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Embed widget