શોધખોળ કરો

પ્રિયંકા ચોપડાની બર્થ ડે કેકની કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી, 24 કલાકની મહેનત બાદ થઈ હતી તૈયાર

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ 18 જુલાઈના રોજ તેનો 37મો બર્થ ડે મનાવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ 18 જુલાઈના રોજ તેનો 37મો બર્થ ડે મનાવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પ્રિયંકાના બર્થ ડેને ખાસ બનાવવા તેના પતિ નિક જોનાસે શાનદાર કેકનો પ્રબંધ કર્યો હતો. જોકે આ કેકની કિંમત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.
View this post on Instagram
 
Priyanka celebrating her birthday last night #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, કેકને માયામીની ડિવાઈન ડેવિકેસીઝ કેક્સે બનાવી છે. જેનો ઓર્ડર નિક જોનાસે આપ્યો હતો. કેક રેડ અને ગોલ્ડ કલરમાં બનાવવાનો આઈડિયા નિકે જ આપ્યો હતો. કેકને ફાઇનલ ટચ આપવા માટે આશરે 24 કલાક લાગ્યા હતા.
View this post on Instagram
 
Link in story for HQ pictures #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પાંચ લેયર વાળી ચોકલેટ અને વેનિલા કેક આશરે 3,50,000 રૂપિયા (5000 અમેરિકન ડોલર)માં બની હતી. આટલા રૂપિયામાં ત્રણ આઈફોન એક્સએસ મેક્સ આવી શકે છે.
View this post on Instagram
 
Birthday party 💫 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા ચોપડાને બર્થ ડે પર પતિ નિક જોનાસની આ ગિફ્ટ ખૂબ પસંદ આવી હતી.
View this post on Instagram
 
Miami 🔥 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે વિવાદને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગતે વોડાફોન આઈડિયાનો શેર પછડાયો ઉંધા માથે, જાણો ભાવમાં કેટલા ટકાનો કડાકો બોલ્યો ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરની જગ્યા લઈ શકે છે આ પૂર્વ ક્રિકેટર, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક

Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ

'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ

'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
દાહોદમાં પોલીસે કરી દારૂની હેરાફેરી, કારમાંથી મળ્યો 66 હજારનો વિદેશી દારુ

IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ

રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે

જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત

Embed widget