શોધખોળ કરો

પ્રિયંકા, દીપિકા, આલિયા, જેક્લિન અને એશ્વર્યાની યોગા ટ્રેનર રહી ચુકી છે આ યુવતી

1/12
દીપિકા પાણીથી લઈ હવા સુધીમાં યોગ પોઝ આપીને તસવીર પડાવી ચુકી છે.

2/12
દીપિકાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને યોગ કરતી તસવીરોથી ભરેલું છે.

3/12
દીપિકા ઓર્થરાઇઝ્ડ લેવલ 2ની અષ્ટાંગ યોગ સ્પેશિયાલિસ્ટ છે.

4/12
5/12
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

6/12
7/12
એક એક્સિડેન્ટમાં દીપિકા ચાલવાની સ્થિતિમાં નહોતી. જે બાદ દીપિકાએ તેના જીવનમાં યોગને સ્થાન આપ્યું. જેના પરિણામે આજે તે સમગ્ર વિશ્વમાં જાણીતી છે.

8/12
મુંબઈની રહેવાસી દીપિકાની પોતાની વેબસાઇટ પણ છે.

9/12
દીપિકા 2005માં સ્વિમસૂટ કેલેન્ડર શૂટ માટે મોડલ્સને ટ્રેનિંગ આપી ચુકી છે.

10/12
બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ જેવાકે ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, બિપાશા બસુ, દીપિકા પાદૂકોણ, પ્રીતિ ઝિંટા, વિદ્યા બાલન, લિઝા હેડન, જેકલિન ફર્નાન્ડિઝ, આલિયા ભટ્ટ, નેહા ધૂપિયા અને નિમૃત કૌર તેના ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ છે.

11/12
દીપિકા ન માત્ર સેલેબ યોગા ટ્રેનર છે પરંતુ તે અનેક યોગા વર્કશોપ્સ પણ કરે છે.

12/12
નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિટનેસને લઈ ઘણા સજાગ રહેતા હોય છે. પરંતુ આ સ્ટાર્સેને ફિટ રાખવા માટે તેમની પાછળ કેવા એટલાક લોકો હોય છે, જે ક્યારેય લાઇમલાઇટમાં આવતા નથી. યોગા ટ્રેનર દીપિકા મહેતા આવી જ એક વ્યક્તિ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget