શોધખોળ કરો
રણવિર પહેલા દીપિકા પાદુકોણ આ મોડેલને કરી ચૂકી છે ડેટ, 3 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા
1/3

મીડિયાના અહેવાલો અનુસાર મોડેલિંગના દિવસમાં નિહાર પંડ્યા દીપિકાનો બોયફ્રેન્ડ હતો. બંનેની મુલાકાત 2005 માં એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. બંનેની મિત્રતા ઝડપથી રોમાન્સમાં ફેરવાઇ ગઈ હતી. 3 વર્ષ લિવ ઇન રિલેશનમાં રહ્યા પછી, દીપિકાએ બ્રેક અપ કરી નાખ્યું હતું. લિવ ઇન સમયે તે શરૂઆતી દિવસોમાં નિહારના ઘરમાં રહેતી હતી. નિહાર અને દીપિકાનું બ્રેકઅપ પણ રણવિર સાથે દીપિકાની ફેન્ડશિપ વધ્યા પછી જ થયું હતું.
2/3

દીપિકા પાદુકોણનો બોયફ્રેન્ડ રહી ચુકેલો નિહાર પંડ્યા ટૂંક સમયમાં બૉલીવુડમાં પ્રવેશ કરશે. અહેવાલો અનુસાર, નિહાર રાની લક્ષ્મી બાઈ પર બની રહેલી ફિલ્મ 'મણિકર્ણિકા': ધ ક્વિન ઓફ ઝાંસીમાં કંગના સાથે ડેબ્યુ કરશે. જેમાં નિહાર બાજીરાવ દ્વિતીયનો રોલ કરી રહ્યો છે. આ સાથે નિહારે માર્શલ આર્ટ્સ, અને ઘોડેસવારીની તાલીમ લીધી છે.
Published at : 22 Oct 2018 07:57 AM (IST)
View More





















