શોધખોળ કરો
આટલી મોંઘી હતી સોનમ કપૂરના લગ્નની વીંટી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
1/4

સોનમની વીંટી જ નહીં તેને લૂક પણ શાનદાર હતો. તે દરેક ઈવેન્ટમાં સુંદર લાગી રહી હતી. તેણે તેના સ્ટાઈલ પોઈન્ટસને જાળવી રાખ્યા. મહેંદીમાં સોનમે શરારા અને લગ્નમાં પિંક લહેંઘા પહેર્યો હતો. આ ડ્રેસ ડિઝાઈનર અનુરાધા વકીલે ડિઝાઈન કર્યા હતા.
2/4

સમાચારો મળી રહ્યા છે તે મુજબ સોનમની આ સગાઈની વીંટીની કિંમત 90 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડ રૂપિયાની કિંમતની વીંટી પહેરાવી હતી.
Published at : 10 May 2018 07:30 AM (IST)
View More





















