શોધખોળ કરો
Box Office: જાણો, 2 દિવસમાં રણબીર-કૈટરીનાની 'જગ્ગા જાસૂસ' ફિલ્મે કરી કેટલી કમાણી?
1/3

આ ફિલ્મનું ડાયરેક્શન બર્ફી જેવી ફિલ્મ બનાવીને ખૂબ વાહવાહી મેળવનાર અનુરાગ બાસુએ કર્યું છે. અનુરાગ હવે એક વખત ફરી રણબીર કપૂરની સાથે મળીને એક એવા હીરોની કહાની પડદા પર લઈને આવ્યા છે જે તોતડું બોલવાને કારણે સામાન્ય લોકોની જેમ જ વાત નથી કરતો પરંતુ પોતાની વાતને ગીત ગાઈને જણાવે છે. ફિલ્મ મ્યૂઝિકલ છે અને ફિલ્મના વિઝ્યુઅલ ખૂબ જ વધારે સુંદર છે.
2/3

તમને જણાવીએ કે, ફિલ્મમાં રણબીર કપૂર અને કૈટરીના કૈફની સાથે શાશ્વત ચૈટર્જી, કિરણ શ્રીનિવાસ, સયાની ગુપ્તા, સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. તેમાં 1995માં સનસની મચાવનાર પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસને પણ બતાવવામાં આવ્યો છે. કૈટરીના કૈફ આ ફિલ્મમાં પત્રકાર શ્રુતિનિ ભૂમિકામાં છે જે ગેરકાયેદસર હથિયારોની સપ્લાઈ કરનારની શોધમાં સ્ટોરી માટે નીકળે છે અને તેની મુલાકાત જગ્ગા સાથે થાય છે.
Published at : 17 Jul 2017 07:38 AM (IST)
View More























