શોધખોળ કરો

Lockdownમાં બહેન સાથે આ રીતે સમય પસાર કરી રહી છે આલિયા ભટ્ટ, સામે આવી તસવીર

કોરોના સંક્રમણને રોકવા ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બંને બહેનો રસોઈ પર હાથ અજમાવતી જોવા મળી રહી છે.

મુંબઈઃ લોકડાઉનના કારણે આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. ઘરમાં રહેવા દરમિયાન સેલિબ્રટી વીડિયો કે લાઇવ ચેટ દ્વારા ફેન્સની સાથે સંકળાયેલા રહે છે. આ દરમિયાન આલિયા ભટ્ટે એક તસવીર શેર કરી છે. તસવીરમાં આલિયાને મેક અપ વગર જોઈ શકાય છે. આ તસવીર તેની બહેન શાહીન ભટ્ટે અપલોડ કરી છે. થોડા દિવસો પહલેા આલિયાએ બિલાડી સાથેની તસવીર શેર કરી હતી. જે બાદ હવે શાહીને આ તસવીર શેર કરી છે.
View this post on Instagram

Relying on those endorphins & my virtual workout partners to keep the spirit up ☀️💛 @akansharanjankapoor @shaheenb @sohfitofficial

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

કોરોના સંક્રમણને રોકવા ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બંને બહેનો રસોઈ પર હાથ અજમાવતી જોવા મળી રહી છે. તાજેતરમાં આલિયાની બહેન શાહીને ઈન્સ્ટાગ્રામ પર આલિયાનો એક ફોટો શેર કર્યો હતો. જે તે  ટી-શર્ટ અને પઝામો પહેરીને રસોડામાં ખિરડી બનાવી રહી છે. કેપ્શનમાં શાહીને લખ્યું હતું કે, આલિયા પુડિંગ બનાવી રહી છે.
View this post on Instagram

Still believe in magic? Oh yes I do 🤞

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયા અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. જેમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર પણ છે. ઉપરાંત સડક-2માં પણ તે જોવા મળશે.

ટોપ સ્ટોરી

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Embed widget