શોધખોળ કરો

સલમાનની ભાભી મલાઈકાએ ભરણપોષણ પેટે માંગ્યા 15 કરોડ, બીજી કઈ 5 આકરી શરતો મૂકી?

1/9
અરબાઝ અને મલાઈકાના પુત્ર અરહાનનો જન્મ 2002માં થયો હતો.

2/9
બન્નેને એક 14 વર્ષનો પુત્ર પણ છે.
બન્નેને એક 14 વર્ષનો પુત્ર પણ છે.
3/9
અરબાઝ અને મલાઈકાના લગ્ન 1998માં થયા હતા.

4/9
શરત નંબર 5- પોતાના ડિવોર્સ માટે વધારાના 5 કરોડ રૂપિયાની માગ રાખી છે.

5/9
શરત નંબર 4- અભ્યાસ માટે દર મહિને 5 લાખ રૂપિયા.

6/9
શરત નંબર 3- દીકરાના નામ પર જ 2 કરોડ રૂપિયાની એક કાર

7/9
શરત નંબર 2- દીકરાના નામ પર 2.5 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ.

8/9
શરત નંબર 1- પોશ એરિયામાં બાન્દ્રામાં એક ફ્લેટ છે. જેની કિંમત 3.5 કરોડ રૂપિયા છે.

9/9
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર-ડાયરેક્ટર પતિ અરબાઝ ખાનના સંબંધમાં ઘણાં દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. તમને જણાવીએ કે અરબાઝ અને મલાઈકાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી ફાઈલ કરી છે. હાલમાં જ બન્ને આ મામલે સુનાવાણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. હવે અહેવાલ મળી રહ્યા છે કે મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ માટે 15 કરોડ રૂપિયાની માગ કરી છે. આટલી જંગી રકમ ઉરાંત મલાઈકા અરોરાએ 5 આકરી શરતો પણ રાખી છે. વાંચો આગળ...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

Embed widget