શોધખોળ કરો
લગ્ન બાદ સોનમ કપૂરની ભાભી બની ગઈ દીપિકા, જાણો કેવી રીતે
1/5

મુંબઈઃ બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઈટાલીના લેક કોમોમાં અંગત સ્નેહીજનો વચ્ચે લગ્ન કરી લીધા છે. રણવીર સાથે લગ્ન બાદ દીપિકા હવે સોનમ-અર્જુન કપૂરની સંબંધી બની ગઈ છે. દીપિકા અને અને સોનમ વચ્ચે નણંદ-ભાભીનો સંબંધ થઈ ગયો છે.
2/5

રણવીર સિંહ અને અનિલ કપૂરના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીર સિંહે ખૂબ અન્જોય કર્યો હતો અને મન મૂકીને નાચ્યો હતો.
Published at : 17 Nov 2018 05:27 PM (IST)
View More





















