શોધખોળ કરો

શ્રીદેવીની પુત્રી જાહનવીની પહેલી ફિલ્મ ક્યારે થશે રીલીઝ? કઈ સુપરહીટ ફિલ્મની છે રીમેક? જાણો વિગત

1/6
2/6
સુત્રો અનુસાર, ધડક મૂવીમાં જહાનવીની માતા શ્રીદેવી પણ જોવા મળી શકે છે. જોકે, આ વાતની હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ શકી.

3/6
ધકડ ફિલ્મ એ મરાઠી બ્લૉકબસ્ટર ફિલ્મ સૈરાતની રિમેક છે. સૈરાતમાં રિન્કુ રાજગુરુ અને આકાશ તોષારે અભિનય કર્યો છે અને તેને ડાયરેક્ટર નાગરાજ મંજુલે છે. આ ફિલ્મની સ્ટૉરી જુદીજુદી કાસ્ટ, ઓનર કિલિંગ અને ભારત અને અન્ય દેશો વચ્ચેની ભાવનાઓ અને જુદાપણાને વ્યક્ત કરે છે. આમ તો ધડક અને સૈરાત એક થીમ પરની ફિલ્મ છે પણ થોડી ડિફરન્ટ પણ જોવા મળી શકે છે.

4/6
કરણ જોહરે આ ફિલ્મના રાઇટ્સ નાગરાજની સૈરાત પાસેથી મેળવી લીધા છે, સૈરાત મરાઠી સિનેમામાં અંદાજે 100 કરોડની કમાણી કરી ચૂક્યું છે.

5/6
શશાંક ખૈતાનની અપકમિંગ ફિલ્મ ધકડ છે, ધડકમાં શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂર અને ઇશાન ખટ્ટરનો રૉલ મુખ્ય ભૂમિકામાં છે. ધડક ફિલ્મનું અત્યારે શૂંટિંગ ચાલી રહ્યું છે અને રિલીઝ આગામી 20 જુલાઇએ રિલીઝ થવાની છે. કરણ જોહરે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ધડક ફિલ્મનું પૉસ્ટર શેર કરી ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી.

6/6
મુંબઇઃ બૉલીવુડની ફર્સ્ટ લેડી સુપરસ્ટાર શ્રીદેવી શનિવારે મૃત્યુ પામી અને ગઇકાલે તે પંચમહાભૂતમાં વિલીન થઇ ગઇ છે, હવે ચર્ચા તેની પુત્રી જહાનવીની ચાલી રહી છે. શ્રીદેવી પોતાની પુત્રીઓ સાથે જબરદસ્ત બૉન્ડિંગ ધરાવતી હતી, શ્રીદેવી જાહનવીની અપકમિંગ ફિલ્મ જોવા માટે ખુબ આતુર હતી. જ્યારે શ્રીદેવીનું દુબઇમાં મૃત્યુ થયું ત્યારે જાહનવી મુંબઇમાં ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. અહીં તેની ડેબ્યૂ ફિલ્મની રિલીઝ ડેટ, ફિલ્મનું નામ અને તે કોની રિમેક છે તે બતાવવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget