શોધખોળ કરો

શું સંજય દત્તને આ હોટ એક્ટ્રેસ સાથે હતું અફેર ? બુકમાં કરવામાં આવ્યો ખુલાસો

1/7
બુકમાં લખવામાં આવ્યું છે કે, સંજય દત્તની પત્તની રિચા જ્યારે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી ત્યારે તેના સુધી માધુરી સાથે અફેરની વાત પહોંચી. પતિના અફેર અંગે જાણીને રિચા બેચેન થઈ ગઈ અને તે ગમે તેમ રીતે ભારત આવીને લગ્ન બચાવા માંગતી હતી.

2/7
આ ઘટના બાદ ટાડા મામલે સંજય દત્તની ધરપકડ થઈ ગઈ હતી. માધુરીના માતા પિતા પહેલાંથી જ સંજય દત્ત સાથે સંબંધને લઇ નારાજ હતા. સંજય જેલમાં ગયા બાદ માધુરીએ તેનાથી અંતર જાળવી રાખવાનું યોગ્ય માન્યું.

3/7
1992માં ત્રણ વર્ષ બાદ રિચા તેની દીકરી સાથે મુંબઈ આવી. ત્યારે તેનું કેન્સર ઠીક થઈ ગયું હતું. પરંતુ સંજય તેની અવગણના કરતો રહ્યો. એક ઇન્ટરવ્યુમાં રિચાની બહેન અના શર્માએ કહ્યું હતું સંજય રિચા અને દીકરી ત્રિશાલાને લેવા એરપોર્ટ સુદ્ધાં નહોતો ગયો. મુંબઈમાં 15 દિવસ રોકાયા બાદ રિયા ન્યૂયોર્ક પરત જતી રહી.

4/7
5/7
આ સાથે જ તેમની લવ સ્ટોરીનો પણ અંત આવી ગયો.

6/7
રિચા પતિ સાથે સંબંધ સુધારવા માંગતી હતી. પરંતુ 1993માં સંજય દત્તે તલાકની અરજી આપી હતી. આ દરમિયાન 1993માં રિચાનું કેન્સર ફરી ઉભર્યું. જે બાદ સંજય દત્તની ચોમેરથી ટિકા થઈ અને થોડાં જ દિવસોમાં તેનું મોત થયું હતું.

7/7
મુંબઈઃ 90ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી બોલીવુડમાં છવાયેલી હતી. પડદા પરની આ હિટ જોડી, રીયલ લાઇફમાં સફળ ન થઈ શકી. તાજેતરમાં જ યાસીર અહમદે સંજય દત્ત પર લખેલી બુક ‘સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ લવ સ્ટોરી ઓફ બોલીવુડ બેડ બોય’માં સંજય-માધુરીના અફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget