શોધખોળ કરો

શ્રીદેવીનું બન્ને પુત્રીઓ સાથે હતું જબરદસ્ત બૉન્ડિંગ, જાણો જ્હાનવી-ખુશી કપૂર વિશે અંગત

1/9
શ્રીદેવી તેની મોટી દીકરી જ્હાનવીને પ્રેમથી કુચ્ચુ અને નાની દીકરી ખુશીને ખુશલુ કહીને બોલાવતી હતી. શ્રીદેવીએ ખુશીના જન્મદિન પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, ખુશલુ લવ યુ. તું મારી જિંદગી છે. મારો શ્વાસ છે, મારી ખુશી છે, મારી હિંમત છે, તારો દિવસ શુભ રહે.

2/9
બન્ને બહેનો કાયલી જેનરની સ્ટાઇલ ખુબ ગમતી હતી, અનેકવાર બન્નેએ આ સ્ટાઇલને મેકઓવર પણ કરાવી હતી. બન્ને બહેનોનું માતા શ્રીદેવી સાથે જબરદસ્ત બૉન્ડિંગ હતું, શ્રીદેવીએ એક ફૂલ ફેમિલી ફોટો પૉસ્ટ કર્યો હતો જેમાં કેપ્શનમાં જ્હાનવીને મિસ પણ કરી હતી.

3/9
17 વર્ષની ખુશી શ્રીદેવીની બીજા નંબરની અને નાની પુત્રી છે. ગયા વર્ષે ખુશીને લઇને એક રૂમર્સ આવી હતી જેમાં કહેવાયું હતું કે ખુશી સિક્રેટલી એક રિયાલિટી ટીવી ડાન્સ કૉન્ટેસ્ટની ઓડિશનમાં ભાગ લઇ રહી છે, જોકે બાદમાં આને ખુશીએ નકારી કાઢી હતી.

4/9
બૉલીવુડ જગતની ક્વિન ગણાતી શ્રીદેવીએ ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂર સાથે લગ્ન કર્યા, બાદમાં બન્નેથી બે પુત્રીઓ ખુશી (17 વર્ષ) અને જ્હાનવી (20 વર્ષ)નો જન્મ થયો. આ બન્ને પુત્રીઓ સાથે શ્રીદેવીનું જબરદસ્ત બૉન્ડિંગ હતું, શ્રીદેવીએ પોતાની પુત્રીઓ માટે પોતાની કેરિયર પણ દાવ પર મુકી દીધી હતી. અહીં બન્ને પુત્રીઓ અને માતા શ્રીદેવી વિશે કેટલીક અંગત વાતો કરવામાં આવી છે.

5/9
જ્હાનવી સ્વ.શ્રીદેવીની મોટી પુત્રી છે, તેની ઉંમર 20 વર્ષની છે, જ્હાનવી એક મૉડલ અને બડીંગ એક્ટ્રેસ તરીકે કેરિયર બનાવી રહી છે. જ્હાનવીનું તેના બૉયફ્રેન્ડ શિખર પહરિયા સાથેનું કિસિંગ અફેર ખુબ ચર્ચામાં રહ્યું હતું. જ્હાનવી અત્યારે તેની ડેબ્યૂ મૂવી ધડક માટે શૂટિંગ કરી રહી છે.

6/9
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનો પાર્થિવ દેહ 28 ફેબ્રુઆરીના રોજ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. પતિ બોની કપૂરે મુખાગ્નિ આપી હતી. દક્ષિણ ભારતીય રીવાજ અનુસાર શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સફેદ ફુલોથી સજાયેલા ટ્રકમાં બોની કપૂર, અર્જુન કપૂર, સંજય કપૂર સહિત આખો પરિવાર હાજર હતો. હવે વાત છે શ્રીદેવીની બન્ને પુત્રીઓની.

7/9
એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, આજે પણ જ્યારે તેની દીકરીઓ ક્યારેય બહાર જાય તો તે જ્યાં સુધી પરત ન ફરતી ત્યાં સુધી ચિંતા રહે છે. આઉટિંગથી લઈ અનેક ઇવેન્ટ્સમાં શ્રીદેવી વધુને વધુ સમય તેના પરિવાર સાથે ગાળવાનું પસંદ કરતી હતી. શ્રીદેવીએ કહ્યું કે તેને પાર્ટીમાં જવું પસંદ નહોતું. તેને પરિવાર સાથે ટાઇમ ગાળવાનું પસંદ છે.

8/9
શ્રીદેવી તેની મોટી દીકરી જ્હાનવીને પ્રેમથી કુચ્ચુ અને નાની દીકરી ખુશીને ખુશલુ કહીને બોલાવતી હતી. શ્રીદેવીએ ખુશીના જન્મદિન પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, ખુશલુ લવ યુ. તું મારી જિંદગી છે. મારો શ્વાસ છે, મારી ખુશી છે, મારી હિંમત છે, તારો દિવસ શુભ રહે.
શ્રીદેવી તેની મોટી દીકરી જ્હાનવીને પ્રેમથી કુચ્ચુ અને નાની દીકરી ખુશીને ખુશલુ કહીને બોલાવતી હતી. શ્રીદેવીએ ખુશીના જન્મદિન પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, ખુશલુ લવ યુ. તું મારી જિંદગી છે. મારો શ્વાસ છે, મારી ખુશી છે, મારી હિંમત છે, તારો દિવસ શુભ રહે.
9/9
શ્રીદેવી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીઓની બાળપણની તસવીરો શેર કરતી રહેતી હતી. તે ફેમિલી પિક્ચર પણ અપલોડ કરતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget