શોધખોળ કરો
ડાયરેક્ટરની બર્થડે પાર્ટીમાં સલમાન અને ઐશ્વર્યા આવી ગયા સામસામે અને પછી....
1/3

સુભાષ ઘઈએ 1969માં ફિલ્મ આરાધનાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે એક સપોર્ટિંગ એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. 1976માં ફિલ્મ કાલીચરણથી તેમણે ડિરેક્શન કરિયરની શરૂઆત કરી હતી. સુભાષ ઘઇની આ પાર્ટીમાં માધુરી દીક્ષિત, રણધીર કપૂર તેમજ સિંગર અલ્કા યાજ્ઞિક જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
2/3

સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ની શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ વચ્ચે નિકટતા વધી હતી અને બંનેના અફેરની ચર્ચાઓ ચાલી થઈ હતી પરંતુ 2001માં બંને અલગ થઈ ગયા.
Published at : 28 Jan 2019 10:05 AM (IST)
Tags :
News From Bollywood NewsView More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















