શોધખોળ કરો

શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારત લાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે, જાણો

1/4
 પોલીસના ડેથ સર્ટિફિકેટ બાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની પ્રશાસનિક પ્રક્રિયા શરૂ થશે. પાર્થિવ શરીરને સોંપાવા માટે સરકારી વકીલ તરફતી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા પૂરી થયા બાદ ચાર્ટર્ડ પ્લેનથી પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવશે.

2/4
 મુહૈસનામાં પાર્થિવ શરીર પર કેમિકલનો લેપ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 1.5 કલાક જેટલો સમય લાગશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પોલીસ દ્વારા ડેઠ સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા શરૂ થશે.

3/4
 દુબઈના કાયદા અનુસાર અનેક પ્રક્રિયાઓ કરવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ સોંપાયા બાદ પાર્થિવ શરીરને દુબઈના મુહૈસના લઈ જવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે બપોર સુધીમાં ભારત આવવાની ધારણા છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનથી શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં આવશે. તમને જણાવીએ કે, આખરે શા માટે શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. આગળ વાંચો શું છે દુબઈની કાયદાકીય પ્રક્રિયા...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર

 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!

Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની

Embed widget