શોધખોળ કરો

જાણો કરીના કપૂર, કરન જોહર, રાની મુખર્જીના બાળકો એક જગ્યાએ ભેગા થઇ શું કરશે ?

1/7
જાણકારી મુજબ કરનના ઘરે એક નાની પાર્ટી પણ યોજાશે. જેમાં બાળકોના એન્જોયમેન્ટ માટે ખાસ પ્રબંધ હશે. તૈમૂર અલી ખાન, અદિરા ચોપડા, મીશા કપૂર, લક્ષ્ય કપૂર અને ફિલ્મી હસ્તીઓના બાળકો આ પાર્ટીમાં સામેલ થશે.

2/7
સૂત્રોના જણાવ્યા મુજબ આ સેલિબ્રેશનમાં સૈફ અલી ખાન અને કરીના તેના દીકરા તૈમૂર સાથે આવશે. ઉપરાંત શાહિક કપૂર અને મીરા પણ પુત્રી મીશા સાથે આવશે. આદિત્ય અને રાની મુખર્જીને પણ દીકરી સાથે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

3/7
એક વર્ષ પહેલા કરન જોહર સરોગેસી દ્વારા પિતા બન્યો હતો. તેણે દીકરાનું નામ તેના પિતા યશ ચોપડાના નામ પરથી યથ રાખ્યું છે. આવી રીતે બેટીનું નામ રૂહી રાખ્યું છે. જે તેની માતા હીરૂના નામનું ઉલ્ટું છે.

4/7
કરન તેના બાળકોનો બર્થડે યાદગાર બનાવવા માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. જેમાં બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર હાજર રહેશે.

5/7
6/7
7 ફેબ્રુઆરીએ કરન જોહર તેના દીકરા યશ અને દીકરી રૂહીનો પ્રથમ બર્થ ડે સેલિબ્રેટ કરશે. આ અવસરે તમામ સેલિબ્રિટી કિડ્સ એક સાથે જોવા મળશે.

7/7
બોલિવૂડ સ્ટાર્સની મુલાકાત તો પેજ થ્રી પાર્ટીમાં થતી રહેતી હોય છે, પરંતુ તેમના બાળકો ક્યારેક જ મળતા હોય છે. પરંતુ હવે ફિલ્મી સિતારાઓના નાના બાળકો મસ્તી કરતાં જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget