શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કરવા નહીં આ કારણે છોડી સલમાન ખાનની 'ભારત' ફિલ્મ, જાણો શું હતો મામલો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072829/Priyanka-S-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![બીજા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય ત્યારે કરી લીધો જ્યારે તબ્બુ-દિશા પટ્ટણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું. તેમને સલમાનના સેટ પર લેટ આવવા અને કામ લટકાવવા વિશે ખબર પડી હતી. આ રીતના ટેમ્પરામેન્ટની સાથે પ્રિયંકા માટે કામ કરવું મુશ્કેલ હતુ. તે હૉલીવુડમાં અનુશાસિત અને પ્રૉફેશનલ માહોલમાં કામ કરવાની આદિ થઇ ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072829/Priyanka-S-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય ત્યારે કરી લીધો જ્યારે તબ્બુ-દિશા પટ્ટણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું. તેમને સલમાનના સેટ પર લેટ આવવા અને કામ લટકાવવા વિશે ખબર પડી હતી. આ રીતના ટેમ્પરામેન્ટની સાથે પ્રિયંકા માટે કામ કરવું મુશ્કેલ હતુ. તે હૉલીવુડમાં અનુશાસિત અને પ્રૉફેશનલ માહોલમાં કામ કરવાની આદિ થઇ ચૂકી છે.
2/5
![એક બૉલીવુડ મીડિયા અનુસાર, 'ભારત'માં તબ્બુ અને દિશા પટ્ટણીના જોડાવવાથી પ્રિયંકા અવઢવમાં હતી. વાત વધારે ત્યારે બગડી જ્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે સલમાન ખાન લેટલતીફી વાળો છે. સલમાનની લેટલતીફી વાળા નેચરના કારણે તેના બૉલીવુડ પ્રૉજેક્ટ્સને નુકશાન પહોંચી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072825/Priyanka-S-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક બૉલીવુડ મીડિયા અનુસાર, 'ભારત'માં તબ્બુ અને દિશા પટ્ટણીના જોડાવવાથી પ્રિયંકા અવઢવમાં હતી. વાત વધારે ત્યારે બગડી જ્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે સલમાન ખાન લેટલતીફી વાળો છે. સલમાનની લેટલતીફી વાળા નેચરના કારણે તેના બૉલીવુડ પ્રૉજેક્ટ્સને નુકશાન પહોંચી શકે છે.
3/5
![સલમાન ખાન વિશે કહેવાય છે કે, તે હંમેશા સેટ પર લેટ આવે છે અને તેમની મૂવીનુ શિડ્યૂલ નક્કી સમયે પુરો થતો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072820/Priyanka-S-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન વિશે કહેવાય છે કે, તે હંમેશા સેટ પર લેટ આવે છે અને તેમની મૂવીનુ શિડ્યૂલ નક્કી સમયે પુરો થતો નથી.
4/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072810/Pri-nick-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/5
![મુંબઇઃ પ્રિયંકા ચોપડાના 'ભારત' ફિલ્મ છોડવાના કારણો પર હજુ પણ અટકળો ચાલી રહી છે. ચર્ચા હતી કે પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કરવાને લઇને મૂવીથી દુર થઇ ગઇ હતી. પણ આ સ્ટૉરીમાં નવો વળાંક આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, એક્ટ્રેસનો આ પ્રૉજેક્ટ છોડવા પાછળ ખુદ સલમાન ખાન કારણભૂત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14072806/Pri-nick-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ પ્રિયંકા ચોપડાના 'ભારત' ફિલ્મ છોડવાના કારણો પર હજુ પણ અટકળો ચાલી રહી છે. ચર્ચા હતી કે પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કરવાને લઇને મૂવીથી દુર થઇ ગઇ હતી. પણ આ સ્ટૉરીમાં નવો વળાંક આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, એક્ટ્રેસનો આ પ્રૉજેક્ટ છોડવા પાછળ ખુદ સલમાન ખાન કારણભૂત છે.
Published at : 14 Sep 2018 07:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)