શોધખોળ કરો

પંખા સાથે લટકીને ટીવી એક્ટ્રેસે કર્યું સુસાઇડ, કામ ન મળવાથી હતી ડિપ્રેશનમાં

1/8
2/8
કોલકાતાઃ ફિલ્મી જગતમાં કરિયર બનાવવાનું સપનું જોતી એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસે સુસાઇડ કર્યું છે. કોલકાતાની રહેવાસી ટીવી એક્ટ્રેસ મૌમિતા સાહાનો મૃતદેહ તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો છે.

3/8
પોલીસના કહેવા મુજબ મૌમિતાના સોશિયલ નેટવર્કિંગ પેજ પરથી લાગે છે તે ઘણી હતાશ હતી.

4/8
હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પોલીસને ફ્લેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ ઉપરાંત તેની કોલ ડીટેલ્સ પણ ચેક કરવામાં આવી રહી છે.

5/8
મૌમિતાના નજીકના લોકોના કહેવા મુજબ ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની કોશિશ કરતી હતી. પરંતુ અનેક પ્રયત્ન કરવા છતાં કામ ન મળવાના કારણે ઘણી તણાવમાં રહેતી હતી.

6/8
શુક્રવારે સવારે 10 વાગે જ્યારે મૌમિતાના મકાન માલિકે ઘણી કોશિશ કરવા છતાં કોઇ જવાબ ન મળ્યો ત્યારે તેમણે રૂમનો દરવાજો તોડીને જોયું તો તેની લાશ પંખા સાથે લટકતી હતી.

7/8
મૌમિતા કોલકાતાના અશોકનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. એક્ટ્રેસના માતા-પિતા તેનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તે કોઈના કોલનો જવાબ આપતી નહોતી. જ્યારે કોઈ સંપર્ક ન થઈ શક્યો ત્યારે એક્ટ્રેસના પેરેન્ટ્સને મકાન માલિકને તપાસ કરવા કહ્યું.

8/8
ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી 23 વર્ષીય એક્ટ્રેસ મૌમિતાના મોતનું કારણ માનસિક તણાવ જણાવવામાં આવી રહ્યું છે. એકટ્રેસના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

Embed widget