શોધખોળ કરો

‘મારું ઘર કોરોના ફ્રી છે, વાયરસથી બચવા અહીં રહી શકો છો’, બોલિવૂડ એક્ટરે લોકોને આપ્યું આમંત્રણ

એક યૂઝરે કેઆરકેને ટ્રોલ કરતાં લખ્યું મારી શંકા સાચી જ હતી. આ મોટો ફેકુ નીકળ્યો. કેઆરકેએ જે વિલાની તસવીર શેર કરી છે તેને પોતાનું ઘર ગણાવ્યું છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અને સેલ્ફ ક્લેમ ફિલ્મ ક્રિટિક કેઆરકે પોતાના ટ્વીટ્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિશ્વબરમાં વિકરાળરૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસને લઈને કેઆરકે ટ્વીટ કરીને ફરી એક વખત કંઈક એવું લખ્યું છે જે બાદ લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. કેઆરકેએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મારું ઘું 100 ટકા કોરોના વાયરસ ફ્રી છે. જો તમે આ વાયરસથી બચવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છો તો મારા ઘરે આવીને રહી શકો છો.’તેમણે પોતાના આ ટ્વીટની સાથે એક લક્ઝરી વિલાની તસવીર મુકી છે. જેને જોઈને લોકો રિટ્વીટ કરતા અલગ અલગ રીતે કમેન્ટ્સ કરી રહ્યા છે. ‘મારું ઘર કોરોના ફ્રી છે, વાયરસથી બચવા અહીં રહી શકો છો’, બોલિવૂડ એક્ટરે લોકોને આપ્યું આમંત્રણ એક યૂઝરે કેઆરકેને ટ્રોલ કરતાં લખ્યું મારી શંકા સાચી જ હતી. આ મોટો ફેકુ નીકળ્યો. કેઆરકેએ જે વિલાની તસવીર શેર કરી છે તેને પોતાનું ઘર ગણાવ્યું છે. યૂઝરે પણ એ વિલાની તસવીર શેર કરી છે, આ તસવીરમાં આ વિલા દુબઈમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું કે અમે કોરોના વાયરસથી તો બચી  જશું પરંતુ તેનાથી મોટો વાયરસ કેઆરકેથી કેવી રીતે બચીશું. અનેક લોકો આ ઘરની તસવીરોને ફેક કહી રહ્યા છે અને તસવીરો ગૂગલથી લેવામાં આવી છે. શાહરુખ ખાનના ‘મન્નત’ની જેમ જ કમાલ રાશિદ ખાન પાસે પણ પોતાનો બંગલો છે. જેનું નામ તેણે ‘જન્નત’ રાખ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget