શોધખોળ કરો

‘કુંડલી ભાગ્ય’ની આ એક્ટ્રેસે સ્વીકારી 'Ki Ki Challenge', વીડિયો થયો વાયરલ

મુંબઇઃ ‘કુંડલી ભાગ્ય’ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ 'Ki Ki Challenge' લીધી છે. શ્રદ્ધા આર્યા ‘કુંડલી ભાગ્ય’માં પ્રીતાની ભૂમિકા નિભાવવાને લઇને  જાણીતી બની હતી. તેણે આ ચેલેન્જનો વીડિયો પોસ્ટ કર્યો છે.  વીડિયોની સાથે તેણે લોકોને ચેતવણી આપી હતી કે તેને ટ્રાય ના કરો કારણ કે આ રિસ્કી છે. શ્રદ્ધાએ વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું કે, હું વચન આપું છું કે આ અત્યાર સુધીનું સૌથી ખોટું #kikichallenge છે.  એ લોકોની હિંમતના વખાણ કરીશ જેમણે તેને પુરી કરી છે. સાથે લખ્યું કે, આ ચેલેન્જને વ્યસ્ત રસ્તાઓ અથવા ખતરો હોય ત્યાં ટ્રાય ના કરો. અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં છીએ જેથી અમને ખ્યાલ છે કે કેવી રીતે તમામ સાવધાની સાથે આ ચેલેન્જ સ્વીકારી શકાય. હું કોઇને આ ચેલેન્જ ટ્રાય કરવાનું નહી કહીશ.

I promise this is the Lamest #kikichallenge ever!! After failing at being the silliest a couple times... kudos to the people who’ve gone all out with it, I couldn’t surpass my own embarrassment.. anyhow we can all laugh at it together!! #kikichallenge #ofcoursethisislame #forgivemefatherforihavesinned #shraddhaarya 😂 Please do not try this on a busy road or wherever there’s even a hint of danger ...In fact, do not try it at all.. we are in the film business so we know how to do such things safely(even then it could go wrong,I agree), I wouldn’t recommend this to anyone to try at all!!! 🙏🏻🙏🏻🙏🏻

A post shared by Shraddha Arya (@sarya12) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget