શોધખોળ કરો

રાનુ મંડલને લઈ લતા મંગેશકરે આપી પ્રતિક્રિયા, કહ્યું - નકલ કરીને કોઈ વધુ સમય ટકી નથી શકતું...

રાનુ મંડલનો વીડિયો વાયરલ થયા બાદ તેના ટેલેન્ટને જોતાં હિંમશ રેશમિયાએ ગીત ગાવાની પણ ઓફર આપી દીધી છે. હિમેશ રેશમિયાએ રાનુને ‘તેરી મેરી કહાની’ ગીત ગવડાવ્યું હતું , જે સોશિયલ મીડિયા પર સુપરહિટ થયું છે.

મુંબઈ: પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર થોડાક દિવસો પહેલા લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા' ગાઈને રાતો રાતો ફેમસ થયેલી રાનુ મંડલને લઈન સ્વર કોકિલા લતા મંગેશકરે પ્રતિક્રિયા આપી છે. લતા મંગેશકેર કહ્યું કે, “જો મારા નામ અને કામથી કોઇનું ભલુ થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું.” જો કે તેની સાથે તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે કોઈની નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીતો ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.'”
View this post on Instagram
 
Recorded teri meri kahani my new song from happy hardy and heer with the very talented ranu mondal who has a divine voice , all your our dreams can come true if we have the courage to peruse them , a positive attitude can really make dreams come true , thanks for all your love and support

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

તેમને કહ્યું કે, 'રિયાલિટી શો માં ઘણા બાળકો મારા ગીતો ખૂબ જ સુંદર રીતા ગાય છે પરંતુ એમાંથી ખૂબ જ ઓછા હશે જેને યાદ રાખવામાં આવે. મને માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને યાદ છે.' એમને રાનૂને સલાહ આપતા કહ્યું, 'ઓરિજિનલ રહો, તમામ સિંગર્સના એવરગ્રીન ગીત ગાઓ પરંતુ થોડાક સમય બાદ ગાયકે પોતાનું ગીત શોધવું જોઇએ.'
ઉલ્લખેનીય છે કે વીડિયો વાયરલ થયા બાદ તેના ટેલેન્ટને જોતાં રાનુ મંડલને હિંમશ રેશમિયાએ ગીત ગાવાની પણ ઓફર આપી દીધી છે. હિમેશ રેશમિયાએ રાનુને ‘તેરી મેરી કહાની’ ગીત ગવડાવ્યું હતું જે સોશિયલ મીડિયા પર સુપરહિટ થયું છે. હિમેશે તેના રેકોર્ડિંગનો વીડિયો શેર કર્યો હતો. પ્રથમ ગીતને સારો રિસ્પોન્સ મળતા હિમેશે રાનુ સાથે બીજું ગીત પણ રેકોર્ડ કર્યું છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget