શોધખોળ કરો

ત્રીજી વખત મા બનવા જઇ રહેલી લિસાએ શું કર્યો ખુલાશો, તેના દીકરાએ કેવો કર્યો સવાલ

એક્ટ્રેસ લિસા હેડન ત્રીજી વખત મા બનવા જઇ રહી છે. ત્યારે તેમના દીકરાએ લિસાને એક સવાલ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લિસા હેડને શેર કરેલા વીડિયોમાં તેમનો દીકરો જૈક જોવા મળે છે. જૈક અચાનક ફ્રેમમાં આવી જાય છે અને તેમની મમ્મીને (લિસા)ને એક સવાલ કરે છે. લિસાએ તેમની ત્રીજી પ્રેગ્નન્સી વિશે  સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ત્રીજી વખત મા બનવા જઇ રહેલી લિસાએ શું કર્યો ખુલાશો, તેના દીકરાએ કેવો કર્યો સવાલ એક્ટ્રેસ લિસા હેડન ત્રીજી વખત મા બનવા જઇ રહી છે. લિસાએ ખૂબ જ રોચક અંદાજમાં આ વાત તેમના ફેન્સને જણાવી છે. લિસાએ શેર કરેલા વીડિયોમાં તેમનો નાનકડો દીકરો જૈક પણ જોવા મળે છે. જૈક અચાનક ફ્રેમમાં આવી જાય છે અને ક્યૂટ અંદાજમાં પૂછે છે કે, શું મમ્મી તારા પેટમાં નાની બહેન છે? ત્રીજી વખત મા બનવા જઇ રહેલી લિસાએ શું કર્યો ખુલાશો, તેના દીકરાએ કેવો કર્યો સવાલ લિસા ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સેને પ્રેગ્ન્નસીના ન્યુઝ આપવાની હતી. જો કે આ દરમિયાન અચાનક તેમનો દીકરો જૈક આવી ગયો. જૈક કહે છે કે, શું તું બધાને જણાવીશ કે, પેટમાં શું છે. ત્યારબાદ  જૈકે ખૂબ જ ક્યૂટ અંદાજમાં જણાવ્યું કે, ‘એક બેબી સિસ્ટર’
View this post on Instagram
 
A post shared by Lisa Lalvani (@lisahaydon)

લિસા ત્રીજી વખત મા બનવા જઇ રહી છે ત્યારે શિવાની દાંડેકર સહિત કેટલાક સેલિબ્રિટીએ શુભકામના પાઠવી છે. લિસાને હાલ 2 દીકરા છે. જૈક અને લિયો, લિસાએ બિઝનેસ મેન ડિનો લાલવાની સાથે ફુટેક થાઇલેન્ડમાં લગ્ન કર્યા હતા. ડિનો લાલવાની પાકિસ્તાની મૂળના બ્રિટિશ બિઝનેસમેન છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget