શોધખોળ કરો
લોકેશ રાહુલ પર આ પંજાબી એક્ટ્રેસનું આવ્યું દિલ, ડેટ માટે જાહેરમાંજ પૂછી લીધું
1/11

રાહુલ હાલમાં ઈગ્લેન્ડના પ્રવાસે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબજ એક્ટિવ રહે છે. હવે રાહુલ સાથે નવુ નામ જોડાવામાં આવી રહ્યું છે.
2/11

સોનમની આ તસવીરને બે લાખથી વધુ લાઈક્સ મળ્યા હતા જ્યારે હજારો કમેન્ટ પણ હતી જેમાં એક કોમેન્ટ એવી હતી જે ચર્ચામાં રહી હતી તે હતી સ્ટાર ક્રિકેટર રાહુલની. રાહુલે સોનમને જવાબમાં લખ્યું હતું કે, સોનમ બાજવા, બસ એક ફોનની દૂરી પર છું.
Published at : 04 Jul 2018 10:05 PM (IST)
Tags :
KL RahulView More





















