શોધખોળ કરો
Advertisement
બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા રાઉતની બોલ્ડ તસવીરો વાયરલ
ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ 2006માં સેકન્ડ રનર અપ રહી હતી.
મુંબઈ: બિગ બોસ 10માં જોવા મળેલી લોપામુદ્રા રાઉત એક મોડલ છે. બિગ બોસમાં આવ્યા બાદ તે ચર્ચામાં આવી હતી. તેઓ પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે ફેન્સમાં જાણીતી બની છે. હાલમાં જ લોપામુદ્રાએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરવાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ સ્પર્ધક લોપામુદ્રા મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ 2006માં સેકન્ડ રનર અપ રહી હતી. લોપામુદ્રા લાઈફસ્ટાઈલ મેગઝિન FHMના કવર પર જોવા મળી હતી.
મોડલ અને એક્ટ્રેસ લોપમુદ્રા રાઉત 'બિગ બોસ'ની બીજી કન્ટેસ્ટન્ટ બની હતી. લોપમુદ્રા મહારાષ્ટ્રની છે અને 2016ના મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સમાં ભાગ લઇ ચૂકી છે.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on InstagramGetting some sunshine ☀️ #roof #rooftops #w #losangeles #california #tan #hollywood
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement