શોધખોળ કરો
....તો હવે આ જાણીતા ગાયકને પણ થયું કેન્સર?
1/4

લકી અલી છેલ્લા ઘણા સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર છે. તે ખેતીવાડીમાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. એક સ્ટાર કિડ હોવા છતા તે બોલિવૂડની ઝાકઝમાળથી ક્યારેય અંજાયો નથી.
2/4

લકી અલી જાણીતા કૉમેડિયન એક્ટર મહેમૂદનો પુત્ર છે. સિંગિંગ ઉપરાંત અલી કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે.
Published at : 20 Jul 2018 07:22 AM (IST)
View More





















