શોધખોળ કરો
સલમાનની આ વાત પર ફિદા છે તેની ગર્લફ્રેન્ડ, લગ્નની ચર્ચા વચ્ચે કર્યો મોટો ખુલાસો...
1/4

યુલિયાએ જણાવ્યું હતું કે,’મારા માટે હવે ગીત ગાવું પહેલા કરતા વધારે સરળ થયું છે. ભાષા એક માધ્યમ છે. જે મને ખૂબ જ સરળ લાગે છે. મેં હિંદી પણ આવી રીતે જ શીખ્યું છે. જોકે, અનેક શબ્દ અઘરા પડે છે અને બોલવામાં પણ ખૂબ મુશ્કેલ લાગે છે.’
2/4

યુલિયાએ જણાવ્યું કે,’મારા એક સિંગિંગ ટીચર છે. જે સમય સમય પર સરગમમાં મારી મદદ કરે છે. હું તો ક્લાસિકલ મ્યૂઝિક શીખવા ઇચ્છું છું. આ પળ ખૂબસુરત હોય છે. આવું કરવાથી તમે ઉત્તમ બનો છો.’
Published at : 23 Jan 2018 07:48 AM (IST)
View More






















