શોધખોળ કરો

Madhubala: જીવનના છેલ્લા દિવસોમાં મધુબાલા ખુબ એકલી પડી ગઈ હતી, જાણો કેવા હતા એ દિવસો

Madhubala Life Facts: મધુબાલાની બહેન મધુર ભૂષણ અનુસાર કિશોર મહિનામાં એક કે બે વાર તેની બીમાર પત્નીને મળવા જતા હતા.

Madhubala Tragic Life:  આજે એક એવી અભિનેત્રીની વાત છે જેની સુંદરતાની ચર્ચા આજે પણ થાય છે. જોકે આજે એ અભિનેત્રી આપણી વચ્ચે નથી. 36 વર્ષની ઉંમરે આ અભિનેત્રીનું હૃદય રોગ સામે લડતી વખતે અવસાન થયું. અમે વાત કરી રહ્યા છીએ દિગ્ગજ અભિનેત્રી મધુબાલાની જે માત્ર પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહેતી હતી.

દિલીપ કુમાર સાથે બ્રેકઅપ, કિશોર કુમાર સાથે લગ્ન 
મધુબાલા એક સમયે ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમાર સાથે ગંભીર સંબંધમાં હતી. જોકે, તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ પછી મધુબાલાએ ગાયક, અભિનેતા કિશોર કુમાર સાથે લગ્ન કર્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધુબાલાને હૃદયની બિમારી હતી અને અભિનેત્રીના પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે તે તેની સારવાર પૂરી કર્યા પછી જ કિશોર કુમાર સાથે લગ્ન કરે. જોકે, દિલીપ કુમાર સાથેના બ્રેકઅપથી મધુબાલા એટલી હર્ટ થઈ ગઈ હતી કે તેણે તરત જ ગાયક સાથે લગ્ન કરી લીધા હતા.

 બીમારીની જાણ બાદ કિશોર સુર રહેવા લાગ્યા 
કહેવાય છે કે કિશોર કુમારને લગ્ન બાદ મધુબાલાની બીમારીની જાણ થતાં જ તેણે અભિનેત્રીથી દૂરી રાખવાનું શરૂ કરી દીધું હતું. હકીકતમાં, ડૉક્ટરોએ મધુબાલાને કહ્યું હતું કે તેમની પાસે ઓછો સમય બચ્યો છે. આ પછી, કિશોર કુમારે અભિનેત્રીને બંગલામાં શિફ્ટ કરી અને તેની સંભાળ રાખવા માટે એક નર્સ અને ડ્રાઇવરને રાખ્યો.

 છેલ્લો સમય અત્યંત એકલતામાં પસાર થયો 
મધુબાલાની બહેન મધુર ભૂષણ અનુસાર, કિશોર મહિનામાં એક કે બે વાર તેની બીમાર પત્નીને મળવા જતો હતો. મધુર કહે છે કે મધુબાલા તેના છેલ્લા દિવસોમાં ખૂબ જ એકલી પડી ગઈ હતી અને તેનો છેલ્લો સમય અત્યંત એકલતામાં પસાર થયો હતો. અભિનેત્રીએ માત્ર 36 વર્ષની ઉંમરે બીમારી સામે લડતા અંતિમ શ્વાસ લીધા હતા.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget