શોધખોળ કરો
આ દિગ્ગજ ક્રિકેટરના પ્રેમમાં હતી માધુરી, આ કારણે લવ સ્ટોરી રહી ગઈ અધૂરી
1/6

માધુરીને સંજય દત્ત ગમતો હતો. 1991માં આવેલી ફિલ્મ 'સાજન'ના સેટ પર બંને વચ્ચેની નિકટતા વધી હતી. ફિલ્મમાં રોમાન્સ કરતાં કરતાં બંને રિયલ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. બંને લગ્ન કરવાના હતાં પરંતુ સંજય દત્તની ટાડા હેઠળ ધરપકડ થતાં જ માધુરીએ સંજયનો સાથે છોડી દીધો હતો.
2/6

જાડેજાના પરિવારને આ વાત બિલકુલ ગમી નહીં. પરિવારના દબાણને કારણે અજયે રમત પર ધ્યાન આપવાની શરૂઆત કરી. ત્યારબાદ જાડેજાનું નામ અઝહરૂદ્દિન સાથે મેચ ફિક્સિંગમાં જોડાયું હતું. જેને કારણે માધુરીએ અજય જાડેજા સાથેના સંબંધો પૂરા કરી લીધા હતાં.
Published at : 16 Feb 2018 08:02 AM (IST)
View More























