શોધખોળ કરો

આ દિગ્ગજ ક્રિકેટરના પ્રેમમાં હતી માધુરી, આ કારણે લવ સ્ટોરી રહી ગઈ અધૂરી

1/6
 માધુરીને સંજય દત્ત ગમતો હતો. 1991માં આવેલી ફિલ્મ 'સાજન'ના સેટ પર બંને વચ્ચેની નિકટતા વધી હતી. ફિલ્મમાં રોમાન્સ કરતાં કરતાં બંને રિયલ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. બંને લગ્ન કરવાના હતાં પરંતુ સંજય દત્તની ટાડા હેઠળ ધરપકડ થતાં જ માધુરીએ સંજયનો સાથે છોડી દીધો હતો.

2/6
 જાડેજાના પરિવારને આ વાત બિલકુલ ગમી નહીં. પરિવારના દબાણને કારણે અજયે રમત પર ધ્યાન આપવાની શરૂઆત કરી. ત્યારબાદ જાડેજાનું નામ અઝહરૂદ્દિન સાથે મેચ ફિક્સિંગમાં જોડાયું હતું. જેને કારણે માધુરીએ અજય જાડેજા સાથેના સંબંધો પૂરા કરી લીધા હતાં.

3/6
 માધુરીની ભલામણને કારણે એક પ્રોડ્યુસરે અજયને ફિલ્મમાં લેવાની જાહેરાત કરી હતી. માધુરી સાથે અફેયરને કારણે જાડેજાની રમત પર અસર જોવા મળી હતી. બંનેના અફેયરની વાતો પેજ 3માં છવાઈ ગઈ હતી.

4/6
 માધુરી દીક્ષિત ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. એક મેગેઝિનના ફોટોશૂટ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. પહેલી જ મુલાકાતમાં માધુરી ક્રિકેટર અજયથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. બંને વચ્ચેના અફેયરના કિસ્સા બી-ટાઉનમાં થવા લાગ્યા હતાં. તો ડિરેક્ટર્સને પણ એમ લાગવા લાગ્યું હતું કે તેમને એક નવી જોડી મળશે.

5/6
 માધુરીને પસંદ કરનારાઓમાં બોલીવુડ એક્ટર્સની લાંબી યાદી છે. તેનું નામ સંજય દત્ત, અનિલ કપૂરની સાથે જોડાતું રહ્યું છે પરંતુ માધુરીનું દિલ ક્રિકેટર અજય જાડેજા પર આવ્યું હતું. જોકે, જાડેજાની એક ભૂલને કારણે આ બંનેના લગ્ન થઈ શક્યા નહીં.

6/6
નવી દિલ્હીઃ પોતાના સુંદર સ્મિતથી લોકોને દીવાના બનાવનાર દિગ્ગજ એક્ટ્રેસ માધુરી દીક્ષિત હાલમાં ચર્ચામાં છે. માધુરી દીક્ષિતના સુપરહિટ ગીત એક દો તી ફરીથી મોટા પરદે આવી રહ્યું છે. આ ગીતને જેકલીન ફર્નાન્ડિઝ પર ફિલ્માવામાં આવશે. ઉપરાંત માધુરિ નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ ટોટલ ધમાલમાં પણ ફરીથી અનિલ કપૂર સાથે જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget