શોધખોળ કરો
એક્ટ્રેસે 20મી મેરેજ એનિવર્સરી પર પોતાના પતિને ન્યૂડ થઇને કરી KISS, તસવીર વાયરલ
ઉલ્લેખનીય છે કે, માધુરી દિક્ષિત અને ડૉક્ટર નેનેના લગ્ન 18 ઓક્ટોબર, 1999ના રોજ થયા હતા

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષિતે પોતાના લગ્નના 20 વર્ષ પુરા કરી લીધા છે, આ પ્રસંગે તેને એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના પતિને ન્યૂડ અંદાજમાં કિસ કરી રહી છે. આ તસવીરને લઇને કેટલાક ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યાં છે તો વળી કેટલાક અશ્લીલ કૉમેન્ટ કરી રહ્યાં છે. હાલ માધુરી દિક્ષિત ફિલ્મોથી દુર છે, પણ તે પોતાના કામને લઇને હંમેશા સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યાં કરે છે. માધુરીએ 20 વર્ષ પહેલા પોતાના પતિ ડૉક્ટર શ્રીરામ નેને સાથે તેને લગ્ન કર્યા હતા. આજે તેના 20 વર્ષ પુરા થઇ ગયા છે.
20મી મેરેજ એનિવર્સરી પ્રસંગે માધુરી એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં લખ્યુ છે "સોલમેટ્સ ફોરએવર", તસવીરમાં માધુરી પતિ નેને સાથે ન્યૂડ અંદાજમાં દેખાઇ રહી છે.
20મી મેરેજ એનિવર્સરી પ્રસંગે માધુરી એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં લખ્યુ છે "સોલમેટ્સ ફોરએવર", તસવીરમાં માધુરી પતિ નેને સાથે ન્યૂડ અંદાજમાં દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, માધુરી દિક્ષિત અને ડૉક્ટર નેનેના લગ્ન 18 ઓક્ટોબર, 1999ના રોજ થયા હતા.View this post on Instagram
View this post on InstagramHappy anniversary @drneneofficial ❤ Here's to many more years of being in love & celebrating life!
વધુ વાંચો





















