શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

18 વર્ષનો થયો માધુરી દિક્ષિતનો દીકરો, કહ્યું તું એડલ્ટ થઇ ગયો પરંતુ....

માધુરી દિક્ષિતનો દીકરો અરીન 17 માર્ચે 18 વર્ષનો થઇ ગયો. આ અવસરે માતા માધુરીએ અરીનને એક સીખ આપતા ઇમોશનલ પોસ્ટ લખી હતી. તેમણે થ્રોબેક ફોટો શેર કરીને અરીનના બાળપણના દિવસોની યાદ તાજી કરી હતી.

માધુરી દિક્ષિતનો દીકરો અરીન 17 માર્ચે 18 વર્ષનો થઇ શકે છે. યુવાવસ્થાની ઊંબરે ઉભેલો અરીન આજે પણ તેમના માતા-પિતા માટે હજુ પણ એ જ નાનકડો ક્યૂટ અરીન છે. માધુરીએ તેમના જન્મની કેટલીક યાદો તાજી કરતા દીકરા સાથેની થ્રોબેક તસવીર શેર કરી હતી.

18 વર્ષનો થયો માધુરી દિક્ષિતનો દીકરો, કહ્યું તું એડલ્ટ થઇ ગયો પરંતુ....

ફોટોમાં માધુરી તેમના લાડલા દીકરા સાથે હસતી જોવા મળે છે. આ થ્રોબેક તસવીર અરીનના ખૂબસૂરત બાળપણની યાદ અપાવે છે. માધુરી અરીનને લાડ કરતી જોવા મળે છે.

18 વર્ષનો થયો માધુરી દિક્ષિતનો દીકરો, કહ્યું તું એડલ્ટ થઇ ગયો પરંતુ....

માધુરીએ અરીનેને 18માં બર્થ ડેની શુભકામના આપતા લખ્યું કે, ‘મારૂ બાળક હવે ઓફિશિયલી એડલ્ટ થઇ ગયો છે. હેપ્પી 18મો બર્થ જે અરીન...,બસ આટલું યાદ રાખજે કે, આઝાદી સાથે જવાબદારી પણ વધશે.

18 વર્ષનો થયો માધુરી દિક્ષિતનો દીકરો, કહ્યું તું એડલ્ટ થઇ ગયો પરંતુ....

માધુરીએ લખ્યું કે ‘ તારા રસ્તામાં આવતા અવસરનો સદઉપયોગ કર અને જિંદગીની દરેક પળને ખૂબસૂરતીથી જીવે, તારો સફર યાદગાર રહે લવ યૂ”       

માધુરીની આ પોસ્ટથી એટલો ખ્યાલ આવે છે કે, માધુરી અરીન સાથે એક માની જેમ નહીં પરંતુ મિત્રની જેમ વર્તે છે. માધુરીએ ઇન્સ્ટાગ્રામ પર પણ તેમની તસવીર શેર કરી છે. જેમાં મા-દીકરાની બોન્ડિંગ જોવા મળે છે.

18 વર્ષનો થયો માધુરી દિક્ષિતનો દીકરો, કહ્યું તું એડલ્ટ થઇ ગયો પરંતુ....

માધુરીએ લોકડાઉન સમયે કેટલાક ફેમિલી વીડિયો પણ શેર કર્યાં હતા. જેમાં અરીનનું ટેલેન્ટ પણ જોવા મળે છે. પરિવારના મ્યુજિકલ  ફૈમ જૈમમાં તેમણે પણ યોગદાન આપ્યું છે.

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે

Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Embed widget