શોધખોળ કરો

વિદેશમાં સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની 'દંગલ', જાણો કેટલું રહ્યું કલેક્શન

1/6
ફિલ્મના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો દંગલ રેકોર્ડ બનાવવામાં માત્ર હવે બે ફિલ્મ પાછળ છે. તેમાં પીકે અને બાહુબલી સામેલ છે. દંગલે 17 દિવસમાં વર્લ્ડ વાઈડ 634 કરોડ રૂપિયાની કમાણી કરીને સલમાન ખાનની બજરંગી ભાઈજાનને પછાડી દીધી છે. બજરંગી ભાઈજનની કમાણી 629 કરોડ રૂપિયા હતી. જણાવીએ કે ફિલ્મ બાહુબલીનું કલેક્શન 650 કરોડ અને પીકેનું 792 કરોડ રૂપિયા હતું.

2/6
આમિર ખાનની દંગલ વિદેશોમાં કુલ 1000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ રીતે આ કમાણી ઘણી સારી છે. ફિલ્મ રિલીઝ પહેલા પહેલા અનેક ટ્રેડ એનાલિસ્ટનું કહેવું હતું કે, આ ફિલ્મની કમાણી એક સપ્તાહ સુધી મર્યાદિત નહીં રહે, તે સમયની સાથે વધતી રહેશે. ફિલ્મ રિલીઝના 2 સપ્તાહ બાદ પણ સતત તેની કમાણી વધતી જ જાય છે.

3/6
જણાવીએ કે દંગલના નોર્થ અમેરિકામાં 73.27 કરોડ રૂપિયાની કમાણી કરી છે, ખાડી દેશમાં 49.62 કરોડ રૂપિયા, યૂકેમાં 24.33 કરોડ રૂપિયા અને ઓસ્ટ્રેલિયામાં 16.43 કરોડ રૂપિયાનું કમાણી કરી છે. ફિલ્મના આ આંકડાની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આપી છે.

4/6
જ્યારે વિદેશી બોક્સ ઓફિસની વાત કરીએ તો ફિલ્મે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કુલ મળીને 174.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે જ આમિર ખાનની દંગલે અમેરિકામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પિકેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવે દંગલ બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

5/6
નવી દિલ્હીઃ આમિર ખાન સ્ટારર ફિલ્મ દંગલ બોક્સ ઓફિસ પર કમાણી કરવાનો રેકોર્ડ બનાવી રહી છે. દંગલે 17 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 330 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે દંગલ બીજી સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આમીરની પીકે હાલમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. પરંતુ જે રીતે દંગલની કમાણી વધી રહી છે તેનાથી લાગે છે કે તે પીકે ફિલ્મને પાછલ છોડી દેશે.

6/6
જોકે ફિલ્મની આટલી કમાણીથી એક વ્યક્તિને કોઈ આશ્ચર્ય નથી થયું. હાં, ફિલ્મ જેમના પરથી બની છે તે મહાવીર ફોગટે ફોર્બ્સને જણાવ્યું કે, તેમને આ કમાણીના આંકડાથી કોઈ આશ્ચર્ય નથી થયું. તેમણે કહ્યું કે, જ્યારે 20 ડિસેમ્બરે પ્રથમ વખત આ ફિલ્મ જોઈ ત્યારે જ તેમને વિશ્વા થઈ ગયો હતો કે આ ફિલ્મ દોડશે. તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં 99.9 ટકા ભાગ સત્ય કથા પર આધારિત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget