શોધખોળ કરો

સુશાંત સિંહ કેસમાં આજે અથવા કાલે નિવેદન નોંધાવશે આ દિગ્ગજ ફિલ્મમેકર, પોલીસે આપ્યું સમન્સ

ભટ્ટ ઉપરાંત નિર્માતા ડાયરેક્ટર કરણ જૌહરના તેની કંપનીના સીઈઓને પણ નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે અને જો જરૂરી લાગશે તો કરણ જૌહરને પણ બોલાવવામાં આવશે.

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ આવનારા દિવસોમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટનું નિવેદન નોંધશે. પૂછતાછ માટે મહેશ ભટ્ટને સમન્સ આપવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મહેશ ભટ્ટ આજે અથવા આવતીકાલે પોતાનું નિવેદન નોંધાવી શકે છે. તેને લઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પણ સમન્સની વાત કહી હતી. અનિલ દેશમુખે કહ્યું હતું કે, ભટ્ટ ઉપરાંત નિર્માતા ડાયરેક્ટર કરણ જૌહરના તેની કંપનીના સીઈઓને પણ નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે અને જો જરૂરી લાગશે તો કરણ જૌહરને પણ બોલાવવામાં આવશે. તેમણે પત્રકારોને કહ્યું કે, ‘મહેશ ભટ્ટ એક અથવા બે દિવસમાં પોતાનું નિવેદન નોંધાવશે. મંત્રીએ કહ્યું કે, એક્ટ્રેસ કંગના રનૌતને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે, તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અનુસાર, કંપની હાલમાં મનાલીમાં છે. ધર્મા પ્રોડક્શનના સીઈઓને પણ સમન્સ સુશાંત સિંહની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલિસ સતત તપાસમાં લાગી છે. આ જ ક્રમમાં પોલીસે ફિલ્મમેકર કરણ જૌહરની ફિલ્મ નિર્મર્ણ કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મેહતાને સામેલ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, જરૂરત પડવા પર કરણ જૌહરને પણ સમન્સ મોકલવામાં આવશે. આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે જૌહરની પ્રોડક્શન કંપનીના સીઈઓ મેહતાને હાલમાં જ સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા કરણ જૌહરની મેનેજર રેશ્મા શેટ્ટીનું નિેવેદન લેવામાં આવ્યું હતું.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget