શોધખોળ કરો

બોલીવૂડની હોટ એક્ટ્રેસ માહી ગીલ બની કુંવારી માતા, દીકરીના પિતા અંગે શું કર્યા ખુલાસા? જાણો વિગત

માહીએ કહ્યું કે હું ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં છું અને મારે એક દીકરી પણ છે.

નવી દિલ્હીઃ માહી ગિલે પોતાના વ્યક્તિગત જીવનને લઈને મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં માહી ગિલે જણાવ્યું કે, તે ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે અનેતેની એક દીકરી પણ છે. આ સમાચાર આવ્યા પછી બોલિવૂડમાં પણ ખળભળાટ મચી ગઈ છે. બોલીવૂડની હોટ એક્ટ્રેસ માહી ગીલ બની કુંવારી માતા, દીકરીના પિતા અંગે શું કર્યા ખુલાસા? જાણો વિગત માહીએ કહ્યું કે હું ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં છું અને મારે એક દીકરી પણ છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં માહી ગિલે અપકમિંગ પ્રોજેક્ટ ફેમેલિ ઓફ ઠાકુરગંજ પર પણ વાત કરી હતી. આ દરમિયાન જ માહી ગિલે પોતાની પર્સનલ અને લવ લાઈફ વિશે પણ વાત કરી હતી. બોલીવૂડની હોટ એક્ટ્રેસ માહી ગીલ બની કુંવારી માતા, દીકરીના પિતા અંગે શું કર્યા ખુલાસા? જાણો વિગત
અત્યાર સુધી માહીની પર્સનલ લાઈફ વિશે કોઈ જાણકારી નહોતી. પહેલી વાર આ રીતે કોઈ અભિનેત્રીએ એકદમ સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે. તેણે વાત કરતા કહ્યું કે મારા લગ્ન નથી થયા પણ મારો એક બોયફ્રેન્ડ છે. અમે જલ્દી જ લગ્ન કરશું. પરંતુ લગ્ન કરવાથી કે ન કરવાથી અમારા સંબંધમાં કોઈ ફેર નહીં પડે અને મારે એક અઢી વર્ષની દીકરી પણ છે. અત્યારે અમે રિલેશનશિપમાં છીએ પરંતુ જલ્દી જ લગ્ન કરશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
Embed widget