શોધખોળ કરો
મલાઈકાએ ગળામાં પહેર્યું A અક્ષરનું પેન્ડલ, અર્જુન સાથેના રિલેશનશિપની કરી જાહેરાત?
1/3

હાલમાં જ મલાઈકા અરોરાની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં મલાઈકાના ગળામાં એક પેન્ડલ સેટ જોવા મળી રહ્યો છે જેમાં AM લખ્યું છે. પેન્ડલ સેટમાં લખેલો A અર્જુન કપૂર તરફ ઈશારો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મલાઈકાના દિકરાનાનું નામ પણ અરહાન છે અને તેના પૂર્વ પતિનું નામ પણ એ થી શરૂ થાય છે.
2/3

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મલાઈકા અને અર્જુન કપૂરે સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્ષમાં એક શાનદાર ફ્લેટ લીધો છે. અર્જુન અને મલાઈકાએ પોતાના સબંધોને લઈને હજી સુધી કોઈ ખુલાસો નથી કર્યો.
Published at : 29 Nov 2018 05:56 PM (IST)
View More





















