શોધખોળ કરો
સંબંધ બનાવવાના લઈને સલમાનની એક્સ ભાભીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું આ બેડ પોઝિશન છે સૌથી ફેવરેટ
1/5

મલાઇકાએ વર્ષ 1998માં અરબાજ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના 20 વર્ષ બાદ બંનેએ 2017માં છૂટાછેડા લઇ લીધા હતા. મલાઇકા અને અરબાજનો એક દીકરો પણ છે. ડિવોર્સ બાદ પણ મલાઇકા અને અરબાજનો પરિવાર એકબીજાના સંપર્કમાં રહ્યા અને અનેકવખત એકસાથે ફરવા જતા રહે છે. તલાક બાદ મલાઇકાના એક્સ હસબન્ડ અરબાજ ખાન આ દિવસોમાં એક મૉડલ યલો મેહરાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા પોતાના એક ઇન્ટર્વ્યૂમાં અરબાજ ખાને કહ્યું હતું કે તેઓ કોઇને ડેટ કરી રહ્યા છે. યલોને લઇને અરબાજ હંમેશા કહે છે કે તે તેમની દોસ્ત છે.
2/5

મલાઇકાને પૂછવામા આવ્યું કે તૈયાર થવામાં સૌથી વધુ સમય કોણ લગાવે છે તો તે તરત બોલી- મારી બહેન. જો કે, બાદમાં હાજર જવાબી અમૃતાએ કહ્યું કે- જૂઠ. એમણે કહ્યું કે એક્ચ્યુઅલી તૈયાર થવામા કોઇપણ સમય નથી લગાવતું. શું પહેરવું શું ન પહેરવું તે અમને ખબર જ હોય છે. નેહાએ અમૃતાને પૂછ્યું કે છેલ્લે સિંગલ ક્યારે રહ્યાં હતાં તો આના જવાબમાં મલાઇકાએ કહ્યું કે અમૃતા ક્યારેય સિંગલ નથી રહી.
Published at : 20 Apr 2018 07:07 AM (IST)
View More





















