શોધખોળ કરો

મલાઈકા-અરબાઝ સાથે હોય એવો વીડિયો થયો વાયરલ, બંને શું કરી રહ્યાં છે? જુઓ વીડિયો

એકપોર્ટ પર રવિવારે મલાઇકા તેના પૂર્વ પતિ અરબાઝ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી.અરબાઝ ખાનને મલાઇકા સાથે વાત કરતા જોઈને લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

મલાઈકા અરોરા રવિવારે પોતાના પુત્ર અરહાનને ડ્રોપ કરવા એરપોર્ટ પહોંચી હતી. તેની સાથે તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ હતો. પુત્રને વિદાય આપતી વખતે મલાઈકા ભાવુક થઇ ગઇ હતી.  અરબાઝ ખાનને મલાઇકા  સાથે વાત કરતા જોઈને લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો બંનેના પેરેન્ટિંગના વખાણ કરી રહ્યા છે.  તો યે, કેટલાક લોકોએ લખ્યું  કે,  શું બંને વચ્ચે ઝઘડો કરી રહ્યાં છે. અરબાઝ-મલાઈકાનો પુત્ર અરહાન વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે.  તે રજાઓમાં મુંબઈમાં પોતાના ઘરે આવ્યો હતો. જ્યારે તે મુંબઇ આવ્યો  ત્યારે પણ મલાઈકા અને અરબાઝ તેને રિસીવ કરવા પહોંચ્યા હતા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન રવિવારે તેમના પુત્ર અરહાનને ડ્રોપ કરવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. અરહાન મલાઈકાને પ્રેમથી ભેટી રહ્યો હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.  તેમણે ત્યાં  હાજર લોકોને બાય પણ કહ્યું. આ પછી મલાઈકા અને અરબાઝ પણ વાત કરતા જોવા મળી રહ્યાં  હતા. પાપારાજી વિરલ ભૈયાણીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ તેના કો-પેરેન્ટિંગના વખાણ કર્યા છે. કેટલાક લોકો તેમની વાતચીતને ઝઘડા ગણાવી રહ્યાં છે. તો કેટલાક યુઝરે તે વાતની ખુશી વ્યક્ત કરી કે જુદા રહીને પણ બને સારૂ પેરેન્ટિંગ નિભાવી રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

">

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દરેક લોકો પુત્ર માટેની બંનેની સમજદારીની પ્રશંસા કરી રહ્યાં છે. કેટલાક લોકોએ લખ્યું કે, કાબિલે તારિફ, એક યુઝરે લખ્યું કે, એ સારૂં છે બંને એકબીજા સાથે સારી રીતે વાતો કરે છે. એક યુઝરે લખ્યું કે, એક રીતે તે ખૂબ જ સુંદર વાત છે કે, પુત્ર માટે  બને એક બીજી સાથે સમજદારીથી વર્તી રહ્યાં છે.

અરહાન ગત વર્ષે ઓગસ્ટમાં અભ્યાસ માટે વિદેશ ગયો હતો. આ સમયે મલાઇકાએ તેને ફોટો શેર કરતા લખ્યું હતું કે, “જેમકે અમે બંને એક અજાણી નવી યાત્રા પર નીકળ્યાં છીએ, એક ગભરામણ, ભય, ઉત્સાહ,વિરહની સાથે એક નવો અનુભવ થઇ રહ્યો છે. પહેલાથી જ તારી બહુ યાદ આવે છે.  #allmine#myminime।”

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget