શોધખોળ કરો

વુમેન્સ ડે પર સ્પેશિયલ ડિનર ડેટ પર પહોંચ્યા અર્જૂન-મલાઈકા, જુઓ તસવીરો

મુંબઈ: અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. ત્યારે વુમેન્સ ડેના દિવસે પણ બન્ને સાથે સમય વિતાવતા નજર આવ્યા હતા. વુમેન્સ ડે પર સ્પેશિયલ ડિનર ડેટ પર પહોંચ્યા અર્જૂન-મલાઈકા, જુઓ તસવીરો અર્જૂન અને મલાઇકા બન્ને જૂહુના એક રેસ્ટોરેન્ટમાં મોડી રાતે સાથે ડિનર કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન બન્ને એકબીજા સાથે ખુબજ કંફર્ટેબલ નજર આવી રહ્યાં હતા. વુમેન્સ ડે પર સ્પેશિયલ ડિનર ડેટ પર પહોંચ્યા અર્જૂન-મલાઈકા, જુઓ તસવીરો આ દરમિયાન અર્જૂન કપૂર પૈપરાજીને પોઝ આપતા નજર આવ્યા હતા જ્યારે મલાઇકાએ મીડિયાને ઇગ્નર કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. વુમેન્સ ડે પર સ્પેશિયલ ડિનર ડેટ પર પહોંચ્યા અર્જૂન-મલાઈકા, જુઓ તસવીરો બન્નેના એફરની ખબરો વચ્ચે એવી પણ ખબર આવી છે કે મલાઇકા અને અર્જૂન પોતાના રિલેશનને હવે નામ આપવાની તૈયારી કરી રહ્યાં છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે મલાઈકા અને અર્જૂન આગામી મહીનામાં લગ્ન કરી શકે છે. બન્ને ઈસાઈ રીતિ રિવાજથી લગ્ન કરી શકે છે. અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા આગામી મહીને કરશે લગ્ન ?, જાણો વિગત તલાકના બે વર્ષ બાદ અરબાઝ ખાને મલાઇકા સાથેના તલાકને લઇને આપ્યુ નિવેદન, જાણો વિગતે વુમેન્સ ડે પર સ્પેશિયલ ડિનર ડેટ પર પહોંચ્યા અર્જૂન-મલાઈકા, જુઓ તસવીરો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નને ધ્યાનમાં લેતા અર્જૂન અને મલાઇકાએ લોખંડવાલા પાસે અપાર્ટમેન્ટ પણ ખરીદી લીધો છે.

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Embed widget