શોધખોળ કરો
ટૂંક સમયમાં પોતાના સંબંધો જગજાહેર કરશે આ હોટ એક્ટ્રેસ!
1/4

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેર હાલમાં ચર્ચામાં છે. જોકે બન્ને આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ અહેવાલ છે કે, બન્ને પોતાની રિલેશનશિપ વિશે ટૂંકમાં જ સત્તાવાર જાહેર કરી શકે છે.
2/4

જણાવીએ કે, બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. વિતેલા થોડા મહિના દરમિયાન બન્ને વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલાઇકા અને અર્જુન હવે તેમનાં સંબંધોને ટૂંક સમયમાં જ જગજાહેર કરવાનું વિચારી રહ્યાં છે.
Published at : 24 Oct 2018 12:09 PM (IST)
View More





















