શોધખોળ કરો
બ્લેક શોર્ટ્સમાં મલાઈકા અરોરાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/4

મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
2/4

મલાઈકા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે અને ફિટનેસને લઈ મલાઈકા ફેન્સને પણ ઈન્સ્પાયર કરે છે.
Published at : 10 Dec 2019 08:54 PM (IST)
View More





















