શોધખોળ કરો

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે કોરોનાને આપી મ્હાત, બે અઠવાડિયા બાદ નીકળી ઘરમાંથી બહાર

એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઘણા દિવસો બાદ રૂમમાંથી બહાર આવ્યા બાદ કેવું લાગી રહ્યું છે. સાથે જ તેમણે પ્રાથના અને દુઆઓ માટે ફેન્સનો આભાર માન્યો હતો.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ કોરોના વાયરસને મ્હાત આપી છે. થોડા સમય પહેલા જ મલાઈકાએ કહ્યું હતું કે, તે કોરોનાથી સંક્રમિત છે. તેના બાદ હોમ ક્વોરન્ટાઈન થઈ હતી. હવે તે સ્વસ્થ થઈ ગઈ છે અને લગભગ બે અઠવાડિયા બાદ પોતાના રૂમમાંથી બહાર નીકળી છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઘણા દિવસો બાદ રૂમમાંથી બહાર આવ્યા બાદ કેવું લાગી રહ્યું છે. સાથે જ તેમણે પ્રાથના અને દુઆઓ માટે ફેન્સનો આભાર માન્યો હતો. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે “બહાર અને તેના વિશે. હું આખરે પોતાના રૂમમાંથી ઘણા દિવસ બાદ બહાર નીકળી. જે ખુદને એક આઉટિંગની જેમ લાગી રહ્યું છે. હું ખૂબજ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાયરસના ઓછામાં ઓછા દર્દ અને પરેશાનથી ઉભરી છું. ડૉક્ટર્સનો આભાર. ”
તેમણે વધુમાં લખ્યું કે, “હું પોતાના ડૉક્ટર્સ, બીએમસી, પરિવાર, મારા તમામ મિત્રો, પાડોસીઓ અને પ્રશંસકોને તેમની શુભકામનાઓ માટે અને મને જે તમારા મેજેસ તથા સમર્થનથી તાકાત મળી તેના માટે આભાર વ્યક્ત કરું છું. આ કપરા સમયમાં બધાએ મારા માટે જે કર્યું છે, તેના માટે આપ તમામનો પર્યાપ્ત આભાર નથી માની શકતી. આપ સૌ સુરક્ષિત રહો અને દેખભાળ રાખો. ” કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
Embed widget