શોધખોળ કરો
Advertisement
વેકેશન પર ગયેલી આ એક્ટ્રેસે ફોટો શેર કરતાં થઈ ટ્રોલ, યૂઝરે કહ્યું- ‘કપડા તો પહેરી લો’
મલાઇકા અરોરા તેના તાજેતરના શેર કરેલા ફોટામાં એકલી ઉભી જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે ખુલેઆમ એક બીજાને ડેટ કરી રહ્યા છે. વિતેલા દિવસોમાં બન્નેએ પોતાના પ્રેમને વ્યક્ત કર્યો હતો. હાલમાં અર્જુન અને મલાઈકા વેકેશન મનાવવા ઓસ્ટ્રેલિયા ગયા છે. ત્યાંથી મલાઈકાએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરંતુ તેની તસવીરને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
મલાઇકા અરોરા તેના તાજેતરના શેર કરેલા ફોટામાં એકલી ઉભી જોવા મળી રહી છે. તેમની પાછળ રંગબેરંગી ફૂલો જોવા મળે છે. આ તસવીરમાં તેણે કેઝ્યુઅલ કપડા પહેર્યા છે. આને શેર કરતાં મલાઇકાએ લખ્યું, ‘મને લાગે છે કે હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ છું’.
આ તસવીરને લઈ કેટલાક લોકોએ મલાઈકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે ટિપ્પણી કરી, “એક અરોરા, જેણે કોઈને છોડ્યું નહીં, અર્જુનથી અરબાઝ સુધી.” બીજા એક યુઝરે લખ્યું – ‘મલાઈકા કા ઝાયકા… સસુરાલ લેકર માયકા… અરબાઝ કી કર દી જેબ ખાલી, અબ અર્જુન રખા કિરાયે કા’.
એક યુઝરે મલાઈકાના કપડા પર પણ ટિપ્પણી કરી હતી. તેણે લખ્યું- ‘કપડાં પહેરો, માતા જી!’ તે જ સમયે, અન્ય યૂછરે લખ્યું – ચેપિસ્તાનની માતા શોઓફ દેવી ફુકરી અને પોતાને સર્વશ્રેષ્ઠ મમ્મી તરીકે સાબિત કરવા માટે ઘરબાર અને બાળકના ફ્યૂચરને મજાક બનાવનાર મહિલા. ‘
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement