શોધખોળ કરો
Advertisement
45 વર્ષની હૉટ એક્ટ્રેસે માલદીવના બીચ પરથી શેર કરી સેક્સી લૂકવાળી તસવીરો, જુઓ Photos
તસવીરો પ્રમાણે, મલાઇકાએ વ્હાઇટ બૉડીકૉન ડ્રેસ પહેર્યો છે, એક્ટ્રેસે ત્રણ અલગ અલગ જગ્યાઓથી સેક્સી પૉઝ આપ્યા છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડા પોતાની લાઇફને એકદમ ખુલીની જીવી રહી છે. અનેકવાર અન્જૉય કરતી દેખાય છે. હવે તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તે માલદીવના બીચ પર એન્જૉય કરતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં તે એકદમ સેક્સી લૂકમાં દેખાઇ રહી છે.
એક્ટ્રેસ મલાઇકા અરોડાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. સ્પષ્ટપણે દેખાઇ રહી છે કે તે જૉલી મુડમાં છે. એક્ટ્રેસ હાલમાં માલદીવના બીચ પર વેકેશન એન્જૉય કરી રહી છે. અહીં તેને કેટલીક તસવીરો શેર કરી છે જે એકદમ સેક્સી લૂક વાળી છે.
તસવીરો પ્રમાણે, મલાઇકાએ વ્હાઇટ બૉડીકૉન ડ્રેસ પહેર્યો છે, એક્ટ્રેસે ત્રણ અલગ અલગ જગ્યાઓથી સેક્સી પૉઝ આપ્યા છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement