શોધખોળ કરો

જિમ બહાર હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

1/4
મલાઈકા ફિટનેસની સાથે-સાથે પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકાએ હાલમાં જ પોતાની ટોપલેસ તસવીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)

2/4
થોડા સમય પહેલા જ મલાઈકાએ મુંબઈમાં એક યોગા સેન્ટર પર ચાલુ કર્યું છે.

3/4
મલાઈકા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા ફેન્સને પણ ફિટનેસ માટે પ્રેરિત કરે છે. જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે. પોતાના સોશિયલ મીડયા પર મલાઈકા જિમ વર્ક આઉટના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

4/4
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના જિમ લૂકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ મલાઈકા અરોરા મુંબઈમાં જિમ બહાર જોવા મળી હતી. જિમ બહાર મલાઈકાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

Embed widget