મલાઈકાની સાથે અનુષ્કા શર્મા, આમિર ખાન, સિદ્ધાર્થ મલહોત્રા અને રણવીર સિંહ જોવા મળ્યા હતાં. મલાઈકા પોતાના યૂનિક અંદાજ માટે જાણીતી છે આના માટે તે ફોટોગ્રાફર્સની પહેલી પસંદગી હોય છે.
5/7
મેગેજીન માટે થયેલ આ ફોટોશૂટમાં જબરદસ્ત હોટ અંદાજમાં જોવા મળી રહેલ મલાઈકા આરોરાએ પોતાના આ ફોટોશૂટના ફોટો ઈસ્ટાગ્રામ પર શેયર કર્યા છે. જોકે મલાઈકાનો આ હોટ અંદાજ જીક્યૂ મેગેજીનના કવર પેજ પર જોવા મળશે.
6/7
મલાઈકાની સામાન્ય તસવીરો જ લોકોને મનને બેચેન કરી દે છે ત્યારે ફરી જીક્યૂ ફોટોશૂટમાં તો મલાઈકાનો જોરદાર અંદાજ જોવા મળ્યો હતો.
7/7
મુંબઈ: રેડ કાર્પેટ હોય કે પછી જિમમાં વર્ક આઉટ સેશન મલાઈકા જ્યાં પણ જોવા મળે ત્યાં છવાઈ જાય છે. હાલમાં જ મલાઈકા અરોરાએ જીક્યૂ મેગેજીનના કવર પર જોવા મળશે અને આના માટે કરવામાં આવેલ ફોટોશૂટમાં મલાઈકા અરોરાનો પોતાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.