પોતાના ફિટનેસ ઝનૂનને મલાઈકા અરોરાએ બિઝનેસમાં બદલી નાખ્યો છે અને દિવા યોગા નામથી મલાઈકાએ ફિટનેસ સેન્ટર લોન્ચ કર્યું છે.
2/4
મલાઈકા અરોરા બ્લેક જિમવિયરમાં પોતાના ફિટનેસ સેન્ટર લોન્ચ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. મલાઈકા અરોરાના યોગ સેન્ટરના લોન્ચ દરમિયાન પુત્ર અને પૂર્વ પતિ અરબાઝ ખાન પણ જોવા મળ્યા હતા.
3/4
મલાઈકા-અરબાઝના ડિવોર્સ થઈ ગયા છે છતાં બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. અરબાઝ ખાન પણ મલાઈકા અરોરાના ફિટનેસ સેન્ટર લોન્ચ દરમિયાન કેઝ્યૂલ લૂકમાં પહોંચ્યો હતો.
4/4
મુંબઈ: બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સેક્સી અને હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે જાણીતી છે. મલાઈકા અરોરા ઘણી વાર જિમની બહાર સેક્સી અંદાજમાં જોવા મળે છે. મલાઈકા અરોરાએ પોતાનું ફિટનેસ સેન્ટર લોન્ચ કર્યું છે.