શોધખોળ કરો

મલાઇકાએ ફરી કર્યો ‘છૈયા છૈયા’ પર ધમાકેદાર ડાંસ, વીડિયો થયો વાયરલ

‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી.

મુંબઈઃ મલાઇકા અરોરા તેના ડાન્સ અને ફિટનેસના કારણે બોલીવુડમાં જાણીતી છે. હાલ તે અર્જુન કપૂર સાથે અફેરના કારણે પણ ચર્ચામાં છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને અવાર નવાર વીડિયો તથા ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલ તેનો એક ડાંસ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી. ‘દિલ સે’ ફિલ્મના આ ગીતમાં બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો. આ ગીત પર તેણે ફરી એક વખત મસ્તી કરી હતી. મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર છૈંયા છૈંયા પર ટીમ સાથે મસ્તી કરી. મારી પૂરી ટીમનો આભાર.’
View this post on Instagram
 
On #worldhealthday i got my entire team at @thedivayoga to #chaiyyachaiyya with me n jus have some fun... thank u my entire team n my partner in crime @sarvesh_shashi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Embed widget