શોધખોળ કરો
જિમ બહાર હોટ લૂકમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો
1/5

મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે. મલાઈકા અને અર્જુન મુંબઈમાં ઘણી વખત સાથે જોવા મળે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
2/5

મલાઈકાનો આ હોટ અંદાજ જોઈ ફેન્સ પણ દિવાના બન્યા છે. મલાઈકાના જિમ હોટ લૂકની તસવીરો ઈન્સટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published at : 14 Oct 2019 06:55 PM (IST)
View More




















