શોધખોળ કરો
મીટૂ પર મલાઇકા અરોડાનું વિચિત્ર નિવેદન, કહ્યું- 'લોકો વધારે પડતા બખાડા કરી રહ્યાં છે'
1/4

મુંબઇઃ ભારતમાં મીટૂ મૂવમેન્ટ હવે દરેક જગ્યાએ પ્રસરી છે, બૉલીવુડ, રમતથી લઇને બિઝનેસ જગતમાં પણ હવે મીટૂને સમર્થન મળવા લાગ્યું છે. યૌન ઉત્પીડનનુ દુઃખ ઝીલી રહેલી અનેક મહિલાઓએ પોતાની આપવીતી લોકો સમક્ષ ખુલીને મુકી છે. આ મુદ્દે હવે એક્ટ્રેસ મલાઇકા અરોડાએ વિચિત્ર નિવેદન આપ્યુ છે.
2/4

ઉલ્લેખનીય છે કે, હૉલીવુડમાં મીટૂ મૂવમેન્ટની જબરદસ્ત અસર જોવા મળ્યા બાદ, હવે બૉલીવુડમાં પણ આની અસર જોવા મળી છે. તનુશ્રી દ્વારા નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન છેડતી થઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બૉલીવુડમાંથી અનેક મહિલાઓ પણ આ મુદ્દે ખુલીને પોતાની આપવીતી જણાવી રહી છે.
Published at : 31 Oct 2018 10:29 AM (IST)
View More





















